નવી દિલ્હીઃ ભારતમાં ટેલિકૉમ કંપનીઓ પોતાના ગ્રાહકોને લોભાવવા માટે દરરોજ નવા નવા પ્લાન માર્કેટમાં લઇને આવી રહી છે. હવે આ લિસ્ટમાં સરકારી ટેલિકૉમ કંપની બીએસએનએલે પણ બે ખાસ પ્લાન લૉન્ચ કર્યાછે, જે એકદમ સસ્તા અને સારા બેનિફિટ્સ વાળા છે. જાણો...... 


BSNLનો 87 રૂપિયાનો પ્લાન - બીએસએનએલે પણ એક નવો ખાસ પ્લાન 87 રૂપિયામાં લૉન્ચ કર્યો છે. 87 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં કંપની ખાસ બેનિફિટ્સ આપી રહી છે. આમાં ગ્રાહકોને દરરોજ 1GB હાઇસ્પીડ ડેટા ઓફર કરે છે. પ્લાનમાં કુલ 14 દિવસની વેલિડિટી મળે છે. આ રીતે કુલ ડેટા 14 જીબી થઇ જાય છે. 


આમાં આ ઉપરાંત તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગ અને 100 એસએમએસ/દિવસ મળે છે. કંપનીએ બતાવ્યુ કે નવો રિચાર્જ પ્લાન પણ સર્કિલમાં ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્લાનમાં વન97 કૉમ્યુનિકેશન્સ ની હાર્ડી મોબાઇલ ગેમ્સ સર્વિસનો એક્સેસ પણ મળી રહ્યો છે. જ્યાં યૂઝર્સ સ્પોર્ટ્સ, કેજ્યુઅલ અને આર્કેડ જેવી ગેમ્સની મજા લઇ શકશે.


આ પણ વાંચો......


અમદાવાદના બોપલમાં ઈન-સ્પેસ સેન્ટરનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન


ભાવનગરમાં ડુપ્લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું, સાડા સાત લાખની નકલી નોટો સાથે બે મહિલાની અટકાયત


Rain in Gujarat : ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ


Gujarat corona update: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો, જાણો કેટલા કેસ નોંધાયા?


શિક્ષણ વિભાગના મોટા સમાચાર, હવે શાળાઓ ગણવેશ અને પુસ્તકો માટે ચોક્કસ દુકાનેથી ખરીદીનું નહિ કરી શકે દબાણ


Maharashtra Corona Update: મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ નવા કેસ