નવી દિલ્હીઃ શું તમે વૉટ્સએપમાં ડાર્ક મૉડનો ઉપયોગ કરો છો ? જો ના, તો તમે વૉટ્સએપ ડાર્ક મૉડને ઇનેબલ કરવાનો પ્રયાસ કર્યો છે ? ડાર્ક મૉડ તમને વૉટ્સએપની કલર થીમને સફેદમાંથી કાળા રંગમાં બદલવાની અનુમતિ આપે છે અને આસાનીથી ઇનેબલ કે ડિસેબલ કરી શકાય છે. આ એન્ડ્રોઇડ ફોન અને iPhones પર ઉપલબ્ધ છે. WhatsApp ડાર્ક મૉડને ચાલુ કે બંધ કરવાની રીત જાણો....... 


How to enable Dark Mode theme on Android- 


WhatsApp ઓપન કરો અને ટૉપ રાઇડ કૉર્નર પર રહેલા ત્રણ ડૉટ્સ પર ટેપ કરો.
હવે સેટિંગના ઓપ્શન પર ટેપ કરો. 
હવે Chats ઓપ્શન ઓપન કરો. 
હવે Theme પર ટેપ કરો. 
હવે ડાર્ક મૉડ ઇનેબલ કરો. 


How to enable Dark Mode theme on WhatsApp Web- 


પોતાની WhatsApp મોબાઇલ એપ્લિકેશનને Google Play Store કે Apple App Store થી અપડેટ કરો. 
web.whatsapp.com કે પોતાની વૉટ્સએપ ડેસ્કટૉપ એપ ખોલો. 
વૉટ્સએપ વેબ ક્યૂઆર કૉડની સાથે પોતાનુ વૉટ્સએપ એકાઉન્ટ વેરિફાય કરો. 
લેફ્ટ વિન્ડોની ઉપર રાઇડ ખુણામાં ત્રણ ડૉટ્સ પર ટેપ કરો, જ્યાં તમને બધા કૉન્ટેક્ટ્સ દેખાશે. 
સેટિંગ્સ ઓપ્શન પર ક્લિક કરો.
સેટિંગ પેનલમાં થીમ ઓપ્શન પર ક્લિક કરો.
નવી ઓપ્શન વિન્ડોમાંથી ડાર્ક મૉડને ઇનેબલ કરવા માટે ડાર્ક પર ટેપ કરો. 


How to enable Dark Mode theme on iOS - 


સૌથી પહેલા સેટિંગ પેનલ ઓપન કરો.
હવે ડિસ્પ્લે એન્ડ બ્રાઇટનેસ ઓપ્શન પર ટેપ કરો.
હવે ડાર્ક ઓપ્શન પર ટેપ કરો.


How to turn off dark mode in WhatsApp- 


સૌથી પહેલા પોતાના સ્માર્ટફોનમાં વૉટ્સએપ ઓપન કરો.
હવે ટૉપ પર રાઇટ કૉર્નરમાં આવી રહેલા ત્રણ ડૉટ્સ પર ટેપ કરો.
હવે સેટિંગમાં જાઓ.
હવે ચેટ્સ પર ટેપ કરો.
હવે થીમ સિલેક્ટ કરો.
લિસ્ટમાંથી લાઇટ ઓપ્શન સિલેક્ટ કરો. 


 


આ પણ વાંચો.........


Rose Farming: ઓછા ખર્ચે મબલખ નફો, ગુલાબની ખેતી કરીને ખેડૂતો કમાઈ શકે લાખો રૂપિયા


ચાલુ IPL સીઝનમાં બાયો બબલ તોડવો મોંઘો પડશે, થઈ શકે છે આટલા કરોડનો દંડ, જાણો નવા નિયમો


દુનિયામાં પ્રથમવાર ઈઝરાયેલમાં ઓમિક્રોન અને "સ્ટીલ્થ" BA.2 વેરિઅન્ટના લક્ષણોવાળા 2 દર્દી નોંધાયા


Holi 2022: હોલિકા દહન પર 'ભદ્ર'ની છાયા, જાણો હોળી પ્રગટાવવાનું શુભ મુહૂર્ત શું છે....


Holi Wishes: હોળીના આજના તહેવાર પર પ્રિયજનને મોકલો આવા બેસ્ટ શુભેચ્છા મેસેજો....