Smart Phone Tips : તમે ઇન્ટરનેટ બ્રાઉઝિંગ દરમિયાન સ્માર્ટફોન (Smart Phone) પર હંમેશા કેટલીય જાહેરાતોને વચ્ચે બ્લિંક થતી જોઇ હશે, આવુ કેટલીય એપ સાથે થાય છે, જ્યારે તમે કેટલીક એપને ખોલો છો કે બંધ કરો છો તો તમારી ફોન સ્ક્રીન પર જાહેરાત આવવા લાગે છે. વચ્ચે વચ્ચે આવનારી આ એડ યૂઝર્સને પરેશાન કરે છે, જો તમે આનાથી છુટકારો મેળવવા માંગતા હોય તો અહીં એક સિમ્પિલ ટ્રિક્સ છે, જેને ફોલો કરો અને મેળવો છૂટકારો.............
આ છે સિમ્પલ ફોર્મ્યૂલા -
ખરેખરમાં, કોઇપણ જાતની થર્ડ એપને અનઇચ્છનીય જાહેરાતોથી છુટકારો મેળવવાની ફૉર્મ્યૂલા એન્ડ્રોઇડ વર્ઝન Android 9.0 Pie કે આનાથી ઉપરના વર્ઝન વાળા ફોનની અંદર જ હોય છે. તમારે આના માટે ફોનમાં રહેલા Private DNS ફિચરને એક્ટિવેટ કરવાનુ હોય છે. જાણો આને કઇ રીતે એક્ટિવેટ કરશો......
આ ફિચરને એક્ટિવેટ કરવા માટે તમારે સ્માર્ટફોનના સેટિંગ્સમાં જવુ પડશે.
કેટલાક ફોનમાં આ Private DNSનો ઓપ્શન Network and Connectivity મો તો કેટલાક ફોનમાં આ અલગથી આપવામા આવેલો હોય છે.
આને આસાની શોધવાની રીત એ છે કે તમે સેટિંગમાં સર્ચ ટેબ પર Private DNS ટાઇપ કરો.
આનાથી આ ઓપ્શન ઓટોમેટિક તમારી સામે આવી જશે.
હવે તમારે Private DNS પર ક્લિક કરવો પડશે.
અહીં તમારે Off, Auto અને Private DNS નો ઓપ્શન દેખાશે.
આમાં તમને સૌથી નીચે વાળુ ખુદના DNS Providerનુ Hostname લખવાનું કહેવામાં આવશે.
આ સેક્શનમાં adguard.com લકીને સેવ કરી દો.
આ પછી તમારા સ્માર્ટફોનમાં અનઇચ્છનીય જાહેરાત બંધ થઇ જશે.
આ પણ વાંચો.....
Kalasarpa Dosha Nivarana:કાળસર્પ યોગના કારણે થાય છે આ નુકસાન, નિવારણ માટે કરો આ વિધાન
India Corona Cases Today: ભારતમાં કોરોનાની રોકેટ ગતિ, 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ
પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં ડીઝલ ભરાવા ખેડૂતોની લાંબી લાઈન લાગી
PhonePe IPO: પેમેન્ટ કંપની PhonePe IPO લાવવાની તૈયારીમાં, Flipkart પાસે કંપનીમાં 87% હિસ્સો છે
Weight Loss With Curry Leaves:ઝડપથી વજન ઘટાડવા માટે અસરદાર છે લીમડાના પાન, આ રીતે કરો સેવન