Tech Tips: ઓફિસ હોય કે ઘર કે પછી મોબાઇલ દરેક જગ્યાઓ જીમેઇલનો ઉપયોગ ખુબ વધી ગયો છે, જીમેઇલ જેવી સર્વિસને યૂઝ કરવા માટે દરેક ઇન્ટરનેટની ખુબ જરૂર પડ છે, કેમ કે ઇન્ટરનેટ ડેટા એક્ટિવ ના હોય તો યૂઝર્સ જીમેઇલ પરથી મેઇલને સેન્ડ, રીસીવ કે પછી રાઇટ કરવાનુ કામ નથી કરી શકતો. જો તમારે ઇન્ટરનેટ વિના Gmailનો ઉપયોગ કરવો હોય તો પણ આસાનીથી કરી શકો છો, આ માટે અહીં એક સિમ્પલ ટ્રિક બતાવવામાં આવી છે. જાણો..........
જીમેઈલમાં કેટલાક છુપાયેલા ફીચર્સ છે, જેના વિશે દરેક લોકો જાણતા નથી. આજે અમે તમને એવા જ એક ફીચર વિશે જણાવીશું જેનાથી તમે Gmail ઑફલાઈન પણ ઉપયોગ કરી શકો છો.
આ રીતે ઓન કરો સેટિંગ
સૌ પ્રથમ તમારા ડિવાઈસ પર Chrome 61 ડાઉનલોડ કરો. Gmail પર જાઓ અને ઉપરના જમણા ખૂણામાં સેટિંગ્સ આઈકોન પર ક્લિક કરો. તેની બરાબર નીચે See All Settings પર ક્લિક કરો. આ પછી તમારી સામે એક ટેબ ખુલશે. આમાં ઘણા ઓપ્શન્સ દેખાશે, જેમાં સેકન્ડ ટુ લાસ્ટ ઓપ્શન Offline હશે. હવે Enable Offline વિકલ્પ પર ટિક કરો અને Save પર ક્લિક કરો. આ રીતે તમારા જીમેઈલમાં ઓફલાઈન ફીચર્સ એક્ટિવેટ થઈ જશે અને તમે સરળતાથી મેઈલ વાંચી, રીસીવ અને મોકલી શકશો.
આ પણ વાંચો.....
Kalasarpa Dosha Nivarana:કાળસર્પ યોગના કારણે થાય છે આ નુકસાન, નિવારણ માટે કરો આ વિધાન
India Corona Cases Today: ભારતમાં કોરોનાની રોકેટ ગતિ, 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ
પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે ગુજરાતના આ વિસ્તારમાં ડીઝલ ભરાવા ખેડૂતોની લાંબી લાઈન લાગી
PhonePe IPO: પેમેન્ટ કંપની PhonePe IPO લાવવાની તૈયારીમાં, Flipkart પાસે કંપનીમાં 87% હિસ્સો છે
Weight Loss With Curry Leaves:ઝડપથી વજન ઘટાડવા માટે અસરદાર છે લીમડાના પાન, આ રીતે કરો સેવન