17 Dangerous App: આજના ઇન્ટરનેટના જમાનામાં આપણે જુદીજુદી એપ્સને ફોનમાં ઇન્સ્ટૉલ કરી દઇએ છીએ, આમાં કેટલીક કામની તો કેટલીક ગેમ્સ અને મનોરજનની એપ્સ હોય છે. પરંતુ શું તમને ખબર છે આવી એપ્સમાં કેટલીક એપ્સ વાયરસથી ભરેલી હોય છે અને તમારા ડેટા માટે જોખમ ઉભુ કરી શકે છે. હાલના સમયમાં કેટલીય એવી ખતરનાક અને ફેક એપ્સ અવેલેબલ છે, આમાંથી 17 એપ્સની ઓળખ થઇ છે, જે ખરેખર વાયરસથી ભરેલી છે અને ખતરનાક પણ છે, જો તમારા ફોનમાં આ એન્ડ્રોઇડ એપ્સ હોય તો તાત્કાલિક તેને ડિલીટ કરી દો.

Continues below advertisement

PhoneArena નો Report - PhoneArenaના રિપોર્ટ અનુસાર, એક રિસર્ચ કરવામાં આવ્યુ છે, આ રિસર્ચમાં કેટલીય એપ્સની ઓળખ થઇ છે, જે યૂઝર્સના ઉપયોગ માટે ખુબ ખતરનાક છે. આ એપ્સ ડેટાની સાથે જ યૂઝર્સના બેન્કમાથી પૈસા પણ ઉડાવી શકે છે. જોકે આ એપ્સને ઓફિશિયલ રીતે ગૂગલ પ્લે સ્ટૉર પરથી હટાવી દેવામાં આવી છે. અહીં અમે તમને આ એપ્સનુ લિસ્ટ બતાવી રહ્યાં છીએ, જો આમાંથી તમારા એન્ડ્રોઇડ ફોનમાં આ એપ્સ હોય તો તેને તરતજ ઇનઇન્સ્ટૉલ કરી દો.

ખતરનાક એપ્સનું લિસ્ટ - 

Continues below advertisement

Document ManagerCoin Track Loan - Online LoanCool Caller ScreenPSD Auth ProtectorRGB Emoji KeyboardCamera Translation ProFast Pdf ScannerAir Balloon WallpaperColorful MessengerThug photo editorAnime WallpaperPeace SMSHappy Photo CollagePellet MessagesSmart Keyboard4K WallpapersOriginal Messenger

સાવધ રહેવુ કેમ જરૂરી ? 

યૂઝર્સને આ 17 એપ્સના ઉપયોગને લઇને એટલા માટે સાવધ કરવામાં આવે છે, કેમ કે આ 17 એપ્સને લગભગ 50,000 થી વધુ વાર ગ્લૉબલી ડાઉનલૉડ કરવામાં આવી છે. સાથે જ આ એપ્સની રેટિંગ 4.8 કે તેનાથી વધુ છે. આવામાં યૂઝર્સ માટે ફેક કે નકલી એપ્સની ઓળખ કરવી મુસ્કેલ થઇ જાય છે. 

આ પણ વાંચો...... 

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ?

Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી મોટી જાહેરાત, 36મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં યોજાશે

ગુજરાતમાં કોંગ્રેસે તમામ જિલ્લા માટે રાજ્ય બહારના નેતાઓને બનાન્યા ઓબ્ઝર્વર, જાણો કયા જીલ્લામાં કોને સોંપાઈ જવાબદારી?

IND vs ENG: રોહિત શર્માએ કેપ્ટન તરીકે સતત 13 ટી-20 મેચ જીતવાનો બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Jail: કોંગ્રેસના આ દિગ્ગજ નેતાને થઈ 2 વર્ષ જેલની સજા, જાણો શું છે મામલો