જો અજમાવશો આ ટ્રિક્સ તો નવા જેવુ ચાલશે તમારુ જુનુ લેપટૉપ, બેટરી બેકઅપની સમસ્યા થઇ જશે દુર, જાણો

વિન્ડો 11માં આવ્યા ઉપરાંત તમારે પોતાના લેપટૉપના સેટિંગમાં પણ કેટલાક ફેરફાર કરવાની જરૂર છે. તમને નીચે બતાવેલા ફેરફાર કરવા જોઇએ.  

Continues below advertisement

નવી દિલ્હીઃ કોરોના કાળમાં વર્ક ફ્રૉમ કલ્ચરનુ ખુબ પ્રમાણ વધી ગયુ હતુ, હવે ધીમે ધીમે ઓફિસો ખુલવા લાગી છે, અને લેપટૉપ પરનુ પ્રેશર પણ હલકુ થતુ જાય છે. લેપટૉપ પર સતત કામ કરવાથી સૌથી વધુ અસર બેટરી પર પડે છે અને બેટરી જલદી ખતમ થઇ જવાની સમસ્યા ઉભી થાય છે. આવા સમયે મોટા ભાગના લોકો બેટરી બદલે છે કાંતો પછી લેપટૉપ બદલવાનુ વિચારી લે છે. જો તમે પણ આવી સમસ્યાથી ઝઝૂમતા હોય તો અહીં અમે તમને બેસ્ટ ટિપ્સ બાતવી રહ્યાં છીએ, જે તમને બેટરી સમસ્યાથી છુટકારો આપશે ને જુનુ લેપટૉપ પણ નવા જેવુ કામ કરવા લાગશે. 

Continues below advertisement

વિન્ડો 11માં આવો - 
ફોનની જેમ જ તમારા લેપટૉપમાં પણ બેટરી સેવર મૉડ ઓપ્શન મળે છે. આ ઓપ્શન Window 11 પર સ્મૂથલી કામ કરે છે. તમારે આ સેટિંગ્સને ઓન કરીને રાખવાનુ છે. આ પછી બેટરી જલદી ખતમ થવાની સમસ્યા મોટાભાગે હલ થઇ જશે. 

આ સેટિંગ્સમાં પણ કરો ફેરફાર -

વિન્ડો 11માં આવ્યા ઉપરાંત તમારે પોતાના લેપટૉપના સેટિંગમાં પણ કેટલાક ફેરફાર કરવાની જરૂર છે. તમને નીચે બતાવેલા ફેરફાર કરવા જોઇએ.  

લેપટૉપ ઓન છે, તો સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. આ પછી સેટિંગ ટાઇપ કરી દો.
સેટિંગમાં તમને સિસ્ટમ મેન્યૂ ઓપ્શન દેખાશે. અહીં તમારે પાવર એન્ડ બેટરીના ઓપ્શનને સિલેક્ટ કરવાનો છે.
હવે બેટરીના ઓપ્શન પર ક્લિક કરીને બેટરી સેવર ઓપ્શનને સિલેક્ટ કરો. 
હવે તમને Turn On Now પર ક્લિક કરવાનુ છે. 
આ પછી બેટીર ટકાવારીની તે લિમીટ સેટ કરો, જે પછી તમે ઇચ્છો છો કે બેટરી સેવર કામ કરવા લાગે.
જોકે એ વાતનુ ધ્યાન રાખો કે આ સેટિંગને ઓન કર્યા બાદ લેપટૉપમાં ક્યારેક ક્યારેક લેગિંગની સમસ્યા પણ આવવા લાગશે. 

આ પણ વાંચો........... 

Krishi Vigyan Kendra: આ વિજ્ઞાન કેન્દ્રોને કૃષિ પ્રણાલીની કહે છે કરોડરજ્જુ, જાણો ગુજરાતમાં કેટલા છે ?

શું હાર્દિક પટેલ AAPમાં જોડાશે? અરવિંદ કેજરીવાલ સાથે પ્રાથમિક વાટાઘાટો થઈ હોવાની ચર્ચા

Horoscope 20 March 2022: આ રાશિના જાતકો રહે સાવધાન, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Income Tax Department Recruitment: આવકવેરા વિભાગમાં નોકરીનો શાનદાર મોકો, આ પદો પર નીકળી ભરતી

Hotel Management: 2 થી 3 લાખ રૂપિયા મહિને કમાવવા માંગો છો તો 12મું પાસ કર્યા બાદ કરો આ કોર્સ, દેશમાં જ નહીં વિદેશમાં પણ મળશે નોકરી

હાલ માત્ર 4,999 રૂપિયામાં તમારી થઈ શકે છે Hero ની આ શાનદાર બાઈક, જબરદસ્ત છે માઈલેજ

Continues below advertisement
Sponsored Links by Taboola