Phone Trick : આજકાલ સ્માર્ટફોનને દરેક લોકો સાથે લઇને ફરે છે, અને અનેક પ્રકારના કામો ફોનથી જ કરે છે, પરંતુ ફોન યૂઝર્સનો સૌથી મોટો પ્રૉબ્લમ ફોનના ચાર્જિંગનુ રહે છે, એટલે યૂઝર્સને હંમેશા ચાર્જર સાથે રાખવુ પડે છે. આજે અમે અહીં તમને એક એવી ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ, જેને ફોલો કરવાથી તમે તમારા ફોનને ફાસ્ટ ચાર્જિંગ કરી શકો છે. આ ટિપ્સ એકદમ આસાન છે. આ માટે તમારે ફોનમાં કેટલાક સેટિંગ્સ કરવા જરૂરી છે.


આ રીતે કરો ફોનમાં સેટિંગ્સ........ 
પહેલા માટે તમારે સૌથી પહેલા અબાઉટ ફોનમાં જવુ પડશે. ત્યારબાદ સૌથી નીચે Build number પર 7-8 વાર ટેબ કરો. ત્યારબાદ એક ડેવલપર નામનું ઓપ્શન આવે છે. તેમાં ફોન સાથે જોડાયેલા કેટલાક સિક્રેટ સેટિંગ્સ હોય છે. 


કેવી રીતે કરશો મોબાઇલને ફાસ્ટ ચાર્જ? 
About Phoneમાં જાવ
Build number પર 7-8 વાર ટેબ કરો
Developer ઓપ્શન આવશે
જ્યારે ફોનમાં ડેવલપરનું ઓપ્શન આવે છે તો તેને ઓપન કરી લો.  જેના સેટીંગમાં સૌથી લાસ્ટ ઓપ્શનને ઓન કરી દો. 


કેવી રીતે કરશો મોબાઇલને ફાસ્ટ ચાર્જ? 
Developer ઓપ્શન આવશે
Developerને ઓપન કરો
સેકન્ડ રાઇટ ઓપ્શન હશે
તેને ટોપ રાઇટથી ઓન કરો.



ત્યારબાદ ડેવલપર ઓપ્શન આવશે જેમા નેટવર્કિંગના ઓપ્શનમા USB configuration વિકલ્પ આપવામાં આવે છે. તેને ઓન કરી લો. જેમાં MTP ઓટો સિલેક્ટ કરી લો, અહીંથી જ આપને ચાર્જિગનું  ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. 


ફાસ્ટ ચાર્જિંગના સ્ટેપ 
ડેવલપર ઓપ્શનમાં જાવ
USB configuration ઓપ્શનમાં જાવ
MTP સિલેક્ટ કરો


આ સ્ટેપને ફોલો કર્યા બાદ ચાર્જિગને સિલેક્ટ કરીને ડેવલપર ઓપ્શનની બહાર નીકળી જાવ.આ રીતે આપનો ફોન ઝડપથી ચાર્જ થઇ જશે. 


આ પણ વાંચો........ 


દેશના કયા મોટા રાજ્યમાંથી આજથી કોરોનાના તમામ પ્રતિબંધો હટાવી દેવાયા, માસ્ક પણ નહીં પહેરવુ પડે, જાણો વિગતે


RR vs MI: સચિન સાથે ફોટો પડાવવા રાજસ્થાનના ખેલાડીઓ ઉમટ્યા, પગે પણ લાગ્યા, જુઓ વીડિયોમાં ખેલાડીઓનો ઉત્સાહ


કાકડી ખાવાથી શરીરમાં થાય છે ઘણા બધા ફાયદા, ગરમીમાં વધારે ખાવી જોઈએ


તમારે પાતળા થવુ હોય તો આ 5 મસાલાને ડાયેટનો ભાગ બનાવો, ઝડપથી ઘટશે વજન


રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા 57 PIની કરવામાં આવી બદલી, જુઓ આ રહ્યું લિસ્ટ