Amazon Great Indian Festival Sale: એમેજોન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં 108MP કેમેરાવાળા ફોન સૌથી સસ્તી ડીલમાં મળી રહ્યાં છે. આ સેલમાં પ્રીમિયમ રેન્જના ફોન પર અત્યાર સુધીમાં આ સૌથી ડિસ્કાઉન્ટ, કેશબેક અને ડિસ્કાઉન્ટ કૂપન અલગ- અલગથી મળી રહ્યાં છે. આ સેલમાં બધા જ રેન્જના સ્માર્ટફોનમાં શાનદાર ડીલ મળી રહી છે. જેમાં પ્રિમિયમ, યૂટ્યૂબ અને પ્રાઇમ મેમ્બરશિપ સાથે સ્ક્રિન રિપ્લેસમેન્ટની પણ ઓફર છે.
Amazon Great Indian Festival Sale Deals And Offers
1-Samsung Galaxy S22 5G (Phantom White, 8GB, 128GB Storage) with No Cost EMI/Additional Exchange Offers
એમેઝોન સેલમાં આ સૌથી વધુ હાઇલાઇટેડ ડીલ છે. આ ફોનની કિંમત 85,999 છે, જે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલમાં માત્ર 49,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. ફોનની આ કિંમતમાં SBI બેંક કાર્ડ કેશબેક પણ સામેલ છે. આ ફોનમાં 108MP ક્વોડ કેમેરા છે. જેમાં પ્રાઈમરી લેન્સ 108MP અલ્ટ્રા વાઈડ છે. બીજો લેન્સ 12MP અલ્ટ્રા વાઇડ એંગલ છે, ત્રીજો લેન્સ 10MPનો ટેલિફોટો લેન્સ છે. જેની સાથે ઓપ્ટિકલ ઝૂમ જેવા ફિચર્સની સુવિધા છે. ચોથો લેન્સમાં 10MPનો 10MP ટેલિફોટો લેન્સ છે. તેમાં 40-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે.ફોનમાં 6.1-ઇંચની FHD + ડાયનેમિક AMOLED 2X ડિસ્પ્લે આપવામાં આવી છે.
2-Xiaomi 11T Pro 5G Hyperphone(Celestial Magic,8GB RAM,128GB Storage)|SD 888|120W HyperCharge|6 Months Free Screen Replacement for Prime|Additional Exchange Offer|Get 3 Months of YouTube Premium Free!
ફોનની કિંમત 49,999 છે પરંતુ ઓફરમાં 30%ડિસ્કાઉન્ટ છે અને તેને 34,999 રૂપિયામાં ખરીદી શકો છો. ફોન પર 3 હજાર રૂપિયાનું બેંક કેશબેક અને 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ કૂપન છે, ત્યારબાદ તમે બધી ઑફર્સ ઉમેરીને તેને 26,999 રૂપિયામાં ખરીદી શકો છો. ફોન ખરીદવા પર, 3 મહિનાની પ્રીમિયમ YouTube મેમ્બરશિપ ફ્રીમાં મળશે. ફોનમાં 108 MPનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. બીજો લેન્સ 8 MPનો અલ્ટ્રા વાઈડ કેમેરા છે. આ સિવાય 5MP ટેલિફોટો લેન્સ આપવામાં આવ્યો છે. ફોનમાં HDR 10+ વીડિયો રેકોર્ડિંગ કરી શકાય છે. સેલ્ફી માટે 16MP ફ્રન્ટ કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે.
3-Apple iPhone 12 (64GB)
એમેજોન પર iPhone 12 પર અત્યાર સુધીનું સૌથી બિગ ડિસ્કાઉન્ટ છે. iPhone 12 પર ફ્લેટ 35% છૂટ ચાલુ છે. 65,900 રૂપિયાની કિંમતનો ફોન 35%ના ડિસ્કાઉન્ટ સાથે સેલમાં ઉપલબ્ધ છે, જેને સેલમાં આપ 44,999 રૂપિયામાં ખરીદી શકો છો. SBIના કાર્ડના કેશબેક પછી તેની કિંમત માત્ર 42,499 રૂપિયા થઈ જાય છે. ફોન પર અલગથી 14,350 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ છે. iPhone 12માં 12MP ડ્યુઅલ કેમેરા છે જેની ક્વોલિટી ખૂબ સારી છે.
iPhone 12 (64GB) Deal On Amazon
4-OnePlus 10R 5G, 8GB RAM, 128GB Storage, 80W SuperVOOC)
OnePlus 10R 5G ફોનની કિંમત રૂ. 38,999 છે, જે ડીલમાં 15%ના ડિસ્કાઉન્ટ પછી રૂ. 32,999 મળી રહી છે. સેલમાં આ ફોન પર 1,500 રૂપિયાનું કેશબેક અને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કૂપન છે, જેના પછી તમે ફોનને 29,499 રૂપિયામાં ખરીદી શકો છો. ફોન પર 3 મહિનાની પ્રાઇમ મેમ્બરશિપ પણ ઉપલબ્ધ છે. , ફોનમાં 80W SUPERVOOC ચાર્જિંગ છે, જે તેને 32 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ કરે છે. ફોનમાં 50MP મુખ્ય કેમેરા છે. સાથે 8MP અલ્ટ્રા વાઇડ કેમેરા અને 2MP મેક્રો કેમેરા છે. ફોનમાં 16MP સેલ્ફી કેમેરા છે. Fluid AMOLED ડિસ્પ્લે સાથે ફોનની સ્ક્રીન સાઈઝ 6.7 ઈંચ છે.
Amazon Deal On OnePlus 10R 5G, 8GB RAM, 128GB Storage, 80W SuperVOOC)
5-OPPO F21s Pro (Dawnlight Gold, 8GB RAM, 128 Storage) with No Cost EMI/Additional Exchange Offers
આ ફોનની કિંમત 27,999 રૂપિયા છે પરંતુ ઓફર 22,999 રૂપિયામાં ઉપલબ્ધ છે. SBI કાર્ડ વડે ફોન ખરીદવા પર 2,500નું ઇન્સ્ટન્ટ કેશબેક. આ ફોન પર 14,500 રૂપિયાનું એક્સચેન્જ બોનસ છે. ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા છે, જેમાં મુખ્ય કેમેરા 64MP AI સાથે છે.ફોનમાં ડેપ્થ કેમેરા છે અને બીજો માઇક્રોલેન્સ કેમેરા છે, જે નાની વસ્તુઓના ફોટો ક્લિક કરી શકે છે. ફોનમાં સોની IMX709 સેન્સર સાથેનો 32MP સેલ્ફી કેમેરા છે. ફોનમાં 6.43-ઇંચ FHD AMOLED ડિસ્પ્લે છે.
Disclaimer: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે Amazon પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.