નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા (Social Media) અને ઇન્સ્ટન્ટ ફોટો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર જેમ જેમ યૂઝર્સની એક્ટિવિટી અને ફોલોઅર્સ વધે છે, તેમ તેમ આને લઇને યૂઝર્સ ખુબ સીરિયસ થતો જાય છે. તે પોતાની પ્રૉફાઇલ ડીપી, કવર ફોટો અને પૉસ્ટને લઇને પણ ખુબ પ્લાનિંગ કરે છે. કંઇપણ પૉસ્ટ કરતા પહેલા કન્ટેન્ટ પર ખુબ ધ્યાન આપે છે, જે શરૂઆતમાં ના હતુ. બાદમાં કેટલાય લોકો પોતાના યૂઝરનેમમાં ફેરફારની પણ જરૂરિયાત સમજે છે. પરંતુ આની રીત ના જાણતા હોવાના કારણે આમ નથી કરી શકતા. આજે અમે તમને બતાવી રહ્યાં છીએ એવી ટ્રિક જેનાથી તમે આસાનીથી પોતાનુ યૂઝરનેમ બદલી શકો છો. 


અપનાવો આ ટ્રિક - 
જો તમે પણ તમારી ઇન્સ્ટાગ્રામ પ્રૉફાઇલના હાલના યૂઝરનેમને બદલવા માંગો છો, તો તમારે નીચે બતાવેલા સ્ટેપ્સને ફોલો કરવા પડશે.


જો મોબઇલ પર છો તો સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કરીને લૉગીન કરો.
નીચે પ્રૉફાઇલ સેક્શન (જ્યાં ગોળ શેપમાં પોતાની તસવીર લાગેલી છે)માં જાઓ. 
હવે તમે એડિટ પ્રૉફાઇલ સેક્શનમાં જાઓ. 
હવે યૂઝરનેમ વાળા બૉક્સ પર ક્લિક કરો અને બીજુ યૂઝરનેમ ટાઇપ કરો. 
જ્યારે નવુ યૂઝરનેમ તે બૉક્સમાં ફિલ કરી લો તો જામણી બાજુ વાદળી કલરના બ્લૂ ટિક પર ક્લિક કરી દો. આ રીતે તમારુ યૂઝરનેમ બદલાઇ જશે. 


આ પણ વાંચો.......... 


Petrol Price: આગામી 11 દિવસમાં 12 રુપિયા મોંઘુ થઈ જશે પેટ્રોલ-ડીઝલ! જલ્દી ફુલ કરાવી લો ગાડીની ટાંકી


યૂક્રેન યુદ્ધમાં પછાડવા આ મોટા દેશે બનાવ્યો 'પ્લાન ઓફ એક્શન', જાણો શું છે ?


શેન વોર્નના નિધન બાદ કુંબલેએ જણાવ્યું, વોર્ન પોતાના મિત્રોનું કઈ રીતે ધ્યાન રાખતો, વાંચો મજેદાર કિસ્સો


VADODARA : પાદરામાં વિદેશથી આવેલા એક પાર્સલનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો, જાણો શું છે સમગ્ર મામલો


24 મહાનુભાવોનું 'ગુજરાતના અણમોલ રત્ન 2022'થી કરાયું સન્માન


Horoscope Today 6 March 2022: આજે છે વિનાયક ચતુર્થી, ગણપતિની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળી શકે છે પ્રમોશન, જાણો તમામ રાશિનું રાશિફળ