iPhone Secret Feature : આઇફોન (iPhone) પોતાના યૂનિક ફિચર્સ (Unique Features) માટે દુનિયાભરમાં જાણીતો છે. કંપની યૂઝર્સની સેફ્ટી અને સિક્યૂરિટીને જોતા આમાં ઘણાબધા ફિચર્સ આપે છે. અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ એક ખાસ ફિચર્સ જે સિક્રેટ છે અને તેનાથી ઘણુબધુ કામ કરી શકાય છે. જાણો....... 


કરી શકાય છે જાસૂસી- 
આઇફોનમાં એક એવુ ફિચર છે જેની મદદથી તમે એક રૂમમાં બેસીને બીજા રૂમની વાતો આસાનીથી સાંભળી શકો છો. આઇફોનના આ ફિચરનુ નામ છે The Live Listen છે. આ સિક્રેટ ફિચર (iPhone Secret Feature)ને તમે આઇફોન ઉપરાંત આઇપેડ (iPad) અને આઇપૉડ (iPod)માં પણ યૂઝ કરી શકો છો. 


કઇ રીતે કામ કરે છે આ ફિચર- 
આ ફિચરને યૂઝ કરવા માટે સૌથી પહેલા તમારે તમારા આઇફોન (iPhone), આઇપેડ (iPad) કે આઇપૉડ (iPod)માં કોઇપણ એક ડિવાઇસને તે રૂમમાં છોડી દેવુ પડશે, જ્યાં થનારી વાતો તમે સાંભળવા માંગો છો ત્યાં. ડિવાઇસને રૂમમાં મુકતા પહેલા તમારે બે કામ કરવુ પડશે, પહેલુ તમારા ડિવાઇસમાં The Live Listen ફિચરને ઓન કરવુ, બીજુ એ કે તે ડિવાઇસ સાથે એરપૉડ્સ (AirPods), એરપૉડ્સ પ્ર (AirPods Pro), એરપૉડ્સ મેક્સ (AirPods Max), પાવરબીટ્સ પ્રૉ (Powerbeats Pro) કે બિટ્સ ફિટ પ્રૉ (Beats Fit Pro)ને કનેક્ટ કરવુ પડશે. તમે આનાથી અવાજ સાંભળી શકો છો. આ ફિચર બ્લૂટૂથ કનેક્ટિવિટીની રેન્જની જેમ જ કામ કરે છે. 


આ રીતે ઓન કરો The Live Listen- 
The Live Listenને એક્ટિવેટ ક રવા માટે કન્ટ્રૉલ સેન્ટર ઓપન કરો. 
આ પછી હિયરિંગ આઇકૉન દેખાશે, તેના પર ક્લિક કરી દો.
જ્યારે તમારી સામે The Live Listen ફિચર આવે, તેને ઓન કરી દો. 
આ પછી ડિવાઇસને તે રૂમમાં છોડીને બહાર ચાલ્યા જાઓ
હવે કનેક્ટેડ ડિવાઇસથી બધી વાતો સાંભળો.
જ્યારે આ ફિચર ઓન થઇ જાય છે, તો આઇફોનની સ્ક્રીન પર ઉપરની ડાબી બાજુ ઓરેન્જ કલરનુ માઇક્રૉફોન આઇકૉન બની જાય છે.


 


 


આ પણ વાંચો.......... 


ધો. 10ની બે વિદ્યાર્થીનીને કોલેજમાં ભણતાં યુવકે પ્રેમ જાળમાં ફસાવી, બ્લેકમેલ કરવાનું શરૂ કર્યા બાદ જે થયું તે જાણીને ચોંકી જશો


સુપર મોડલ એશ્રા પટેલની સરપંચની ચૂંટણીમાં થઈ કારમી હાર, જાણો કેટલા મળ્યા મત ?


અમદાવાદમાં થર્ટી ફસ્ટની રાત્રે ફટાકડા ફોડતાં પહેલાં આ વાતનું રાખજો ધ્યાન નહિતર થઈ જશો જેલભેગા


Ahmedabad : મંગળવારે લંડનથી આવેલા ફ્લાઇટમાં 8 મુસાફરો કોરોના સંક્રમિત નીકળતાં તંત્ર થયું દોડતું


Horoscope Today 22 December 2021: ગ્રહોની સ્થિતિ આપના માટે શુભ કે અશુભ, જાણો કેવો રહેશે આપનો દિવસ


ડેબિટ-ક્રેડિટ કાર્ડથી ઓનલાઈન પેમેન્ટની પદ્ધતિ 1 જાન્યુઆરીથી બદલાશે, જાણો શું છે RBIનો નવો નિયમ


ખ્યાતનામ અભિનેત્રી ફાઈવ સ્ટાર હૉટલમાં લોહીથી લથબથ હાલતમાં મળી, આત્મહત્યા કે હત્યા કરાઈ ? જાણો ચોંકાવનારી વિગત