Whatsapp Reaction Feature: મેટાના સ્વામિત્વ વાળા ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને કૉલિંગ પ્લેટફોર્મમાં, વૉટ્સએપમાં તાજેતરમાં જ કેટલાય નવા ફિચર્સનુ ટેસ્ટિંગ કરી રહ્યું ચે. એક નવા રિપોર્ટ બતાવે છે કે WhatsApp Apple iMessage જેવા મેસેજ રિએક્શન પર કામ કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર, કેટલાક સ્ક્રીનશૉટ્સથી ખુલાસો થયો છે કે આ ડેવલપમેન્ટના ફાઇનલ ફેઝમાં છે. જ્યારે મેટાની પાસે પહેલાથી જ મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ જેવા અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ પર એવુ ફિચર છે, અને હવે કંપની વૉટ્સએપ પર પણ આ લાવવાનુ પ્લાનિંગ કરી બનાવી રહી છે.  


જો લોકો નથી જાણતા, મેસેજ રિએક્શન યૂઝર્સને એક મેસેજને ટેપ અને હૉલ્ડ કરવાની અનુમતી આપશે, અને લિમીટેડ સંખ્યામાં ઇમૉજી જેવી કે થમ્પ-અપ અને ડાઉન કે સેન્ડ વગેરેથી સેલિકેટ કરીને તેના પર પ્રતિક્રિયા આપે છે. 


સાથે જ આ પહેલીવાર નથી જ્યારે વૉટ્સએપ રિએક્શન ફિચર સામે આવ્યુ છે, આ ફિચર પહેલીવાર ગયા વર્ષે સામે આવ્યુ હતુ, જ્યાં કહેવામાં આવ્યુ હતુ કે આ ડેવલપમેન્ટની શરૂઆતી ફેઝમાં છે. જોકે, તાજેતરમાં જ સ્ક્રીનશૉટ પુષ્ટી કરે છે કે વૉટ્સએપએ લાંબી સફર નક્કી કરી છે, અને આ જલ્દી બીટા વર્ઝનમાં ફિચરનુ ટેસ્ટિંગ શરૂ કરી શકે છે. 


સ્ક્રીનશૉટથી એ પણ જાણવા મળ્યુ છે કે વૉટ્સએપ પર આ ફિચર કઇ રીતે લાગુ કરવામાં આવશે, મેસેન્જરની જેમ, વૉટ્સએપમાં પણ મેસેજની ઉપરથી સિલેક્શન માટે ઇમૉજીની એક લાઇન હશે. કુલ છ ઇમૉજી છે, થમ્બઅપ, હાર્ટ, ખુશીના આંસુ વાળો ફેસ, ખુલ્લા મોં વાળો ફેસ, રડતો ફેસ અને હાથ જોડવા.


યૂઝર્સ માત્ર તેના પર ટેપ કરીને રિએક્શન મોકલી શકશે. સાથે જ હજુ એ સ્પષ્ટ નથી કે તે પ્રતિક્રિયાઓને કઇ રીતે પ્રાપ્ત કરવામાં આવે, જ્યાં યૂઝર્સને માત્રે ટેપ કે પ્રેસ અને હૉલ્ડ કરવાની જરૂર રહેશે. 


 


આ પણ વાંચો........ 


Car FASTag: કાર વેચી રહ્યા છો તો FASTag નું શું કરશો ? જાણો વિગત


Google-Airtel Deal: એરટેલ-ગૂગલ ડીલથી ડિજિટલ ઈન્ડિયાને મળશે વેગ, ફીચર ફોન યુઝર્સને મળશે સસ્તા સ્માર્ટફોન


મહેસાણામાં શિક્ષિકાએ આપઘાતનો કર્યો પ્રયાસ, શિક્ષકો પરેશાન કરતા હોવાનો આરોપ


MS Dhoni Novel Atharva The Origin : ધોની હવે બનશે યોદ્ધા, રીલિઝ થયો ગ્રાફિક નોવેલનો ફર્સ્ટ લૂક


RBIમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં જુઓ અરજી અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો


BECIL Recruitment 2022 : ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા લોકો માટે ભરતી બહાર પડી, પગાર એક લાખ સુધી હશે


શું હવે ઓફલાઈન વર્ગ માટે માતાપિતાની મંજૂરી લેવી નહીં પડે ? જાણો કેન્દ્ર સરકારે નવી ગાઈડલાઈનમાં શું કહ્યું....