અસ્મિતા વિશેષ: મમ્મી -પપ્પા કેમ છો ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 May 2021 12:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના કાળે પીડા, તકલીફ, દર્દ અને દુખ બધું જ આપ્યું જે કોઈને જોઈતું ના હતું...મહામારી સામે બધા ઘૂંટણીએ પડ્યા તે કોઈને જરાય મંજૂર ના હતું..પણ સંજોગો એવા ઉભા થયા કે શરણાગતિ સ્વિકારવી પડી...અને આજ બધાની વચ્ચે કહાની વૃદ્ધોની પણ સામે આવી જે પરિવારથી દૂર વૃદ્ધાશ્રમમાં રહે છે...એબીપી અસ્મિતાએ વૃદ્ધોની વાતને રજૂ કરવાનું વિચાર્યુ અને આજે કહાની આપની સામે છે...