અસ્મિતા વિશેષઃ અમેરિકામાં કોની સરકાર?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Nov 2020 02:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અસ્મિતા વિશેષમાં આજે વાત અમેરિકાની ચૂંટણીને લઈને..અમેરિકાના ઈલેક્શનને લઈને કાઉંડડાઉન શરૂ થઈ ગયું છે..આગામી મંગળવારે એ નક્કી થઈ જશે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ કોણ બનશે.ટ્રંપ અને બાઈડેન બંને ભારતીય મૂળના મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે લાગેલા છે.પણ આ બધા વચ્ચે ગુજરાતીઓએ કેવી રીતે અમેરિકામાં ફેલાવી છે સંસ્કારોની સુવાસ તે આપને બતાવીશું ત્યાર બાદ વાત કરીશું ટ્રંપ અને જો બાઈડેનની.