અસ્મિતા વિશેષ: દરિયાની દહાડ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Nov 2020 06:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અસ્મિતા વિશેષ: ‘નિવાર’ વાવાઝોડાના પ્રહારની એક એવું વાવાઝોડું જે ગતિ તોફાનના નામે આફ્રીકી દેશોમાં આતંક મચાવ્યા બાદ નિવાર બનીને તમિલનાડુ અને પુડ઼ુચ્ચેરી તરફ આગળ વઘ્યું છે. તેના શક્તિશાળી કહેરની અસર દરિયામાં પ્રચંડ વેગે જોવા મળી. તેના ટકરાયા પહેલા એવા તોફાની દ્રશ્યો સામે આવ્યા જેણે હાહાકાર મચાવ્યો હતો. પુડુચ્ચેરીથી લઈને તમિલનાડુ અને તમિલનાડુથી લઈને આંધ્રપ્રદેશ સુધી નિવાર વાવાઝોડાની અસર જોવા મળી હતી.