હું તો બોલીશઃ બાગીઓ કોની બગાડશે બાજી?
gujarati.abplive.com
Updated at:
23 Nov 2022 11:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ પક્ષોએ પ્રચાર વેગીલો બનાવ્યો છે. આ દરમિયાન ટિકિટ ન મળતાં પક્ષથી નારાજ થઈને કેટલાંક લોકો અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપે ટિકિટ ન આપી હોય અને અપક્ષ ચૂંટણી લડતાં 12 નેતાઓને સસ્પેન્ડ કર્યા છે.