હું તો બોલીશઃ 'બાપુ'ના 'પુત્ર'ની ઘરવાપસી
gujarati.abplive.com
Updated at:
28 Oct 2022 10:37 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ આજે કૉંગ્રેસમાં ઘરવાપસી કરી છે. મહેન્દ્રસિંહ અમદાવાદના કૉંગ્રેસ કાર્યાલયે પહોંચ્યા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના હસ્તે કૉંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. મહેન્દ્રસિંહ ગાંધીનગર ઉત્તર અથવા બાયડ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. જો કે, તેમનું કહેવું છે કે, ચૂંટણી લડવી કે કેમ. તે પાર્ટી નક્કી કરશે. 2017માં રાજ્યસભાની ચૂંટણી વખતે મહેન્દ્રસિંહે કૉંગ્રેસનો હાથ છોડી દીધો હતો