હું તો બોલીશઃ દ્વારકા, શામળાજી, ડાકોરમાં ભક્તો ઉમટ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Aug 2021 10:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામા આવી હતી. કૃષ્ણ જન્મોત્સવને લઈ દ્વારકા ગામના લોકોમાં ભારે ઉત્સાહ છે. દ્વારકા ગામના લોકો દર વર્ષે જગત મંદિરમાં ધજા ચડાવે છે. શામળાજી અને ડાકોરમાં પણ જન્માષ્ટમીના પર્વ પર ભક્તો ઉમટી પડ્યા હતા.