હું તો બોલીશઃ નીતિન પટેલનો ખુલ્લો પડકાર
gujarati.abplive.com
Updated at:
19 Oct 2022 11:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણમાં ગૌરવાયાત્રાની જાહેરસભા પરથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લવ જેહાદના મુદ્દા પર ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે, બહેન દીકરીઓની છેડતી કરે પછી સરકાર કડક થાય ત્યારે કહે કે કોમને હેરાન કરો છો. તમે અનેક ફતવા બહાર પાડો છો તો એવો ફતવો કેમ બહાર પાડતા નથી કે કોઈએ હિન્દૂ છોકરી સાથે લગ્ન કરવા નહિ.