હું તો બોલીશઃ પેન્શનના વચનનો પરિપત્ર ક્યારે?
gujarati.abplive.com
Updated at:
28 Oct 2022 10:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજૂની પેન્શન યોજના લાગૂ કરવાને લઈ ફરી માંગ ઉગ્ર બની છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને માંગ કરી હતી કે શિક્ષકો અને સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાના લાભ આપવાના ઠરાવો ચૂંટણી આચારસંહિતા લાગૂ થાય તે પહેલા કરવામાં આવે. તારીખ 1 એપ્રિલ, 2005 પહેલા નિમણૂંક પામેલ શિક્ષક સહિતના કર્મચારીઓને જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવામાં આવે. NPS કપાત બંધ કરી જી.પી.એફ ખાતા ખોલાવવામાં આવે અને NPS કપાતમાં સરકારનો ફાળો 10 ટકાથી વધારીને 14 ટકા કરવામાં આવે