હું તો બોલીશ- રસીની તો વ્યવસ્થા કરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 May 2021 10:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરસીની તો વ્યવસ્થા કરો : 1 મેંથી રાજ્યમાં સરકારે 18થી વધુ વયના લોકોને કોરોના રસી આપવાનું નક્કી કર્યું અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ઓનલાઈન કરાઈ. રસી માટે મેસેજ આવતા લોકો વેક્સિનેશન સેન્ટર પર લાઈનો લગાવી રહ્યા છે પરંતુ પ્રશાસનના અણઘડ વ્યવસ્થાના કારણે લોકોએ હાલાકી પડી રહી છે.