Dwarka:મંદિરમાં આજે વહેલી સવારે મંગળા આરતી કરવા ઉમટી ભક્તોની ભારે ભીડ
Continues below advertisement
Dwarka:મંદિરમાં આજે વહેલી સવારે મંગળા આરતી કરવા ઉમટી ભક્તોની ભારે ભીડ
ભગવાન દ્વારકાધીશના જગત મંદિરે આજે વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી. સવારે 5.30 વાગ્યે આરતી થઈ જેમાં ભારી ઠંડીની વચ્ચે પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા અને દર્શનનો લાભ લીધો. હાલ તો કમુરતા ચાલી રહ્યા છે ત્યારે જગત મંદિરે આ ધનુર્માસ દરમિયાન અલગ અલગ ચાર દિવસ વહેલી સવારે 5.30 વાગ્યે મંગળા આરતી થાય છે. જે ધનુર્માસની મંગળા આરતી કરે છે તેને આખા વર્ષની મંગળા આરતી કર્યાનું પુણ્ય મળે છે. જેને લઈને આજે જગત મંદિરે ભક્તોની ભીડ ઉમટી પડી હતી.
Continues below advertisement