હું તો બોલીશઃ રીલનો ક્રેઝ મારી નાખશે
gujarati.abplive.com
Updated at:
27 Oct 2022 10:54 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડમાં એક યુવકે સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવાની ઘેલછામાં જીવલેણ સ્ટન્ટ કર્યો હતો. વલસાડના સિટી પેલેસ વિસ્તારમાં કેટલાક યુવકો ફટાકડા ફોડી રહ્યા હતા. તે સમયે એક યુવકે મોઢામાં રોકેટ મુક્યું અને બીજા યુવકે તેને સળગાવ્યું હતુ. બાદમાં યુવક સળગતા રોકેટને મોંઢામાં રાખી દોડ્યો હતો. સોશિયલ મીડિયા પર રીલ્સ મુકવા માટે યુવકે આ ભયાનક અખતરો કર્યો હતો.