હું તો બોલીશઃ સાચા નિર્ણયને પડકાર કેમ?
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરા કોર્પોરેશને ગ્રીન બેલ્ટના 46 પ્લોટ પરત લેતા વિવાદ વકર્યો છે. ધારાસભ્ય સુખડિયા 7 પ્લોટ ઉપર પોતાની ગ્રાન્ટમાંથી કામ કરાવી ચૂક્યા છે. સાથે સાંસદ રંજનબેન ભટ્ટ પણ જે સંસ્થાનમાં છે ત્યાં તેમની ગ્રાન્ટમાંથી પેવર બ્લોક સહિતના અનેક કામ કરાવી ચૂક્યા છે. હવે મેયર કેયુર રોકડિયા 46 પ્લોટ પરત લેવાના નિર્ણયને અડગ નિર્ણય ગણાવ્યો છે કોઈ પણ ફેરબદલ કરવામાં નહીં આવે કોઈને પણ પ્લોટ પરત કરવામાં નહીં આવે તે વાત તેમણે કરી છે તો ધારાસભ્ય જીતુ સુખડિયાની તેમણે સાત પ્લોટ ઉપર જે કામગીરી કરી છે તે પ્લોટ પોતે ચાલુ રાખશે અને કબજો પણ તેમની પાસે રાખશે તેવી વાત તેમણે કરી હતી. મેયર કેયુર રોકડીયા એ લીધેલા નિર્ણયને તેમણે ઉતાવળે લેવાયેલો નિર્ણય ગણાવ્યો હતો. અને સાથે કોંગ્રેસના દબાણ હેઠળ લેવાયેલો નિર્ણય ગણાવ્યો હતો.