હું તો બોલીશ: સહાય આપો સરકાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2021 10:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતૌક્તે વાવાઝોડાના કારણે ગુજરાતના ખેડૂતોને ખૂબ જ મોટો ફટકો લાગ્યો છે. આંબાના 50 ટકા વૃક્ષોને નુકસાન થયું છે. ખેતરમાં ઘૂંટણસમા પાણી ભરાતા અન્નદાતા આફતમાં છે.