હું તો બોલીશઃ વલસાડ પોલીસે ગાયની તસ્કરી બનાવી નિષ્ફળ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Oct 2021 10:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડમાં ગૌ તસ્કરીને લઈને નેત્રંમના પોલીસ જવાન દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આ મામલે આરોપીઓને પકડવાનો પ્રયાસ કરતા તેઓ ભાગી ગયા હતા. કારમાં તપાસ કરતા ગૌવંશ મળી આવ્યા હતા. ગૌવંશને પાંજરાપોળ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે વિસ્તારને કોર્ડન કરી ત્રણ આરોપીઓને ઝડપ્યા હતા