હું તો બોલીશઃ આ અધર્મીઓને પાઠ ભણાવો સરકાર
gujarati.abplive.com
Updated at:
18 May 2022 11:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગઈકાલે AIMIMના પ્રવક્તા દાનિશ કુરેશીએ હિંદુ દેવતાને લઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરતી પોસ્ટ ટ્વીટ કરી હતી. હિંદુ ધર્મના દેવતા મહાદેવના શિવલિંગને લઈ આપત્તિજનક પોસ્ટ કરનારા દાનિશ કુરેશી વિરુદ્ધ હિંદુ ધર્મગુરુઓમાં રોષ ફેલાયો હતો. જેને પગલે વિશ્વ હિંદુ પરિષદે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી અને આજે સવારે 10.30 વાગ્યે આસપાસ સાયબર ક્રાઈમે દાનિશ કુરેશીની અટકાયત કરી તેને જેલ ભેગા કર્યો હતો.