યોગ ભગાવે રોગ: ડાયાબિટીસને રોકવા અને બચવા માટે યોગાસન ઉપયોગી, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
17 Dec 2021 02:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડાયાબિટીસથી ઘણા લોકો પીડાઈ રહ્યા છે. આ ડાયાબિટીસને રોકવા માટે અને તેનાથી બચવા માટે યોગાસન ઉપયોગી છે. યોગાસન, પ્રણાયામ અને સૂર્યનમસ્કાર ફાયદાકારક છે. રોજિંદા જીવનમાં યૉગાસન સામેલ કરવાથી ફાયદા થાય છે. અને સંતુલિત આહાર પાચન ક્રિયા સ્વસ્થ રાખે છે.