દાહોદઃ પતિ-પ્રેમિકાના નગ્ન ફોટા પત્નીએ સોશિયલ મીડિયામાં કેમ કરી દીધા વાયરલ? શું કરી અપીલ?
આથી પરેશની પત્નીએ આ તમામ તસવીરો પોતાના મોબાઇલમાં ટ્રાન્સફર કરી દીધી હતી. બીજા દિવસે પરેશની પત્નીએ પોતાના મોબાઇલથી કોમ્યુનિટી વોટ્સએપ ગ્રૂપ, પતિના મિત્રો અને પરિચીતોને આ તસવીરો મોકલી દીધી હતી. તેમજ 'મારો સંસાર બચાવો, મારા પતિ સાથે નગ્ન દેખાતી આ સ્ત્રિના પતિનો નંબર મારી પાસે નથી જો તમારી પાસે હોય તો આ ફોટોગ્રાફ્સ તેના પતિ સુધી પહોંચતા કરવા વિનંતી', તેમ લખ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદઃ શહેરના એક વેપારીને પાડોશમાં જ રહેતી પરિણીતા સાથે સેક્સસંબંધ હતા. આ સંબંધો અંગે વેપારીની પત્નીને જાણ થઈ જતાં તેણે પતિની જાસૂસી કરી હતી અને પતિના મોબાઇલમાંથી પ્રેમિકા સાથેની નગ્ન તસવીરો પણ મેળવી લીધી હતી. એટલું જ નહીં, પરંતુ આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા.
પત્નીએ શંકાને આધારે પરેશની જાસૂસી કરવાનું શરૂ કર્યું હતું. જાસૂસી કરતાં પરેશની પત્નીને ખબર પડી હતી કે, તેને પાડોશમાં જ રહેતી પ્રિયા સાથે લફરું છે. આથી તેણે લફરેબાજ પતિને સબક શિખવવાનું નક્કી કર્યું હતું. આથી તેણે એક દિવસ પતિ સૂતો હતો, ત્યારે તેના મોબાઇલની તપાસ કરી હતી. મોબાઇલ ચેક કરતાં બંનેના નગ્ન હાલતમાં હોય તેવા ફોટા મળી આવ્યા હતા.
આ અંગેની વિગત એવી છે કે, પરેશભાઈ(નામ બદલ્યું છે)ને પાડોશમાં જ રહેતી પ્રિયા(નામ બદલ્યું છે) સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. પ્રિયાનો પતિ વિદેશ હોવાથી બંનેને છૂટો દોર મળી ગયો હતો. આ વેપારી પણ પોતે પરણીત છે. હદ તો ત્યાં સુધી થઈ ગઈ હતી કે, બંને દિવસે તો ઠીક રાતે પણ અવાર-નવાર મળતાં હતા. પતિ ઘેર ન આવતાં પરેશની પત્નીને તેના પર શંકા ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -