વડોદરા ખાતે હીરો કંપનીએ નવો પ્લાન્ટ શરૂ કરતા પ્રથમ બાઈક સોમનાથ મહાદેવને અર્પણ કર્યું
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તકે સોમનાથ મહાદેવ મંદિરના એક્ઝીક્યુટીવ ઓફિસર અને જનરલ મેનેજર પણ ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓએ હીરો મોટો કોર્પો, લિમિટેડ કંપનીના મુકેશ ગોયલ અને લવ શર્માનું સાલ ઓઢાડીને સમ્માન કર્યું હતું.
હીરો મોટો કોર્પો. લિમિટેડના મુકેશ ગોયલ, લવ શર્માએ ખાસ ઉપસ્થિત રહી સોમનાથ મહાદેવેને જલાભિષેક, પુજા કરીને બાઈકને ચંદન પુષ્પ કરી સોમનાથ દાદાને અર્પણ કર્યું હતું.
વડોદરા: વડોદરા ખાતે હીરો મોટો કોર્પો. લિમિટેડ કંપનીનો નવો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા ખાતે કંપનીએ નવો પ્લાન્ટ શરૂ કરતા પ્રથમ બાઈક સોમનાથ મહાદેવને અર્પણ કર્યું હતું.
હીરો મોટો કોર્પો, લિમિટેડ કંપનીએ ગુજરાતમાં હાલોલ ખાતે બાઈકનું પ્રોડક્શન શરૂ કર્યું હતું, જેમાં પ્રોડક્શન નિર્માણ થયેલુ પ્રથમ બાઈક સોમનાથ મહાદેવને અર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ અન્ય બાઈકનું વેચાણ કરવામાં આવશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -