વડોદરાઃ પતિ યુવતી સાથે રંગરેલિયા મનાવતો હતો ને આવી ગઈ પત્ની, પછી શું થયું?
પોલીસે પરસ્ત્રી સાથે રહેતા મહેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ ફતેગંજ પોલીસ મથકના એ.એસ.આઇ. ચંદુભાઇ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ માટે પ્રિયા ગત 30મી એપ્રિલે વડોદરા આવી હતી. તેણે ફતેગંજ પોલીસ સ્ટેશનની મદદથી પરેશ જ્યાં રહેતો હતો, તે ક્વાર્ટરમાં રેડ કરી હતી. આ રેડમાં પતિ પરેશ અન્ય યુવતી સાથે રંગરેલિયા માણતો રંગેહાથે ઝડપાઈ ગયો હતો. આ રેડને લઈને સરકાર ક્વાટર્સમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
મૂળ રાજસ્થાનની અને નવી દિલ્લી ખાતે નાર્કોટિક્સમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી પ્રિયા(નામ બદલ્યું છે)ને વડોદરા પશ્ચિમ રેલવેમાં ખલાસી તરીકે ફરજ બજાવતા પતિ પરેશ(નામ બદલ્યું છે)ને અન્ય યુવતી સાથે સંબંધો હોવાની અને સરકારી ક્વાર્ટ્સ ઇ-693માં અન્ય યુવતી સાથે રહેતો હોવાની શંકા હતી. આ શંકાને લઈને તેણે ગઈ કાલે પોલીસને સાથે રાખી રેડ કરી હતી.
વડોદરાઃ પત્ની દિલ્લીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી હોવાથી વડોદરા રહેતા પતિને ફાવતું ઝડ્યું હતું અને તેણે પરસ્ત્રી સાથે સંબંધો વિકસાવ્યા હતા. પત્ની દિલ્લી રહેતી હતી અને પતિ વડોદરા રેલવે સરકારી ક્વાર્ટ્સમાં અન્ય યુવતી સાથે રંગરેલિયા મનાવતો હતો. એટલું જ નહીં, તે દિલ્લી ખાતે રહેતી પત્નીને માનસિક રીતે ત્રાસ પણ આપતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -