વડોદરાઃ પાંચ વર્ષ સુધી હવસખોર પિતાએ દીકરી પર ગુજાર્યો બળાત્કાર, દીકરીની ગર્ભપાતની અરજી પર શું આવ્યો ચુકાદો?
આ તકનો લાભ લઈ હવસખોર પિતાએ મોટી દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો. આ બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે મોટી દીકરીની ઉંમર માત્ર 14 વર્ષ હતી. આ પછી હવસખોર પિતાએ દીકરીને પાંચ વર્ષ સુધી હવસનો શિકાર બનાવી હતી. હવસખોર પિતાએ ગત 19મી એપ્રિલે માતા ફળિયામાં બેસવા ગઈ હતી, ત્યારે રસોડામાં કામ કરતી દીકરીને હવસનો શિકાર બનાવી હતી. આ સમયે દીકરીએ પોતાને ચાર મહિનાથી માસિક ન આવ્યું હોવાનું અને પેટમાં દુઃખતું હોવાનું જણાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપીડિતાએ જણાવ્યું હતું કે, લોકો આવનારા બાળકને જુદી નજરથી જોશે અને બાળકનો ઉછેર કરવા માટે પણ હું સક્ષમ નથી. જો ગર્ભપાતની મંજૂરી આપવામાં નહીં આવે તો મારૂ અને આવનારા બાળકનું સમાજમાં જીવવું દુષ્કર બની જશે. પીડિતાની અરજીને આધારે વડોદરા સેશન્સ કોર્ટે પીડિતા ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે.
વડોદરાઃ ગયા અઠવાડિયે પાંચ-પાંચ વર્ષથી સગી દીકરી પર હવસખોર પિતા બળાત્કાર ગુજારતો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે, ત્યારે પીડિતા યુવતીએ કોર્ટમાં ગર્ભપાત માટે અરજી કરી હતી. પીડિતાએ કોર્ટમાં કહ્યું હતું કે, મારા પિતાએ મારા પર બળાત્કાર ગુજાર્યો હોવાથી હું ગર્ભવતી બની છું. આ બાળક સાથે હું સમાજમાં રહી શકુ તેમ નથી.
દીકરી પર પોતાના જ પતિએ નજર બગાડી હોવાનું બહાર આવતાં માતા દીકરીને લઈને મકરપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને દીકરીને ગર્ભવતી બનાવનાર હવસખોર પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. મકરપુરા પોલીસે યુવતીને ફરિયાદને આધારે બળાત્કાર ગુજારનાર તેના પિતાની અટક કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
થોડીવાર પછી ભાનમાં આવેલા માતાએ દીકરીની પૂછપરછ કરતાં યુવતીએ જણાવ્યું હતું કે, તેના પિતા તેના પર પાંચ વર્ષથી બળાત્કાર ગુજારી રહ્યા છે. તેઓ ધમકી આપતા હોવાથી અત્યાર સુધી ચુપ રહી હતી. એટલું જ નહીં, યુવતીએ જણાવ્યું હતું કે, કદાચ તે તેમને વાત કરત તો તે માનત નહીં.
ગત અઠવાડિયે દીકરીને પેટમાં દુઃખાવો ઉપડતાં હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં ઉપસ્થિત ડોક્ટરે યુવતી ચાર મહિના ગર્ભવતી હોવાવ્યું હતું. અહીં દીકરીએ પોતાના પેટમાં પિતાનું પાપ હોવાનું જણાવતા બધા સ્તબ્ધ થઈ ગયા હતા. વર્ષ 2012માં પત્નીને થાઈરોડની બીમારી થતાં તેને પાંચ દિવસ સયાજી હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. નાની દીકરી માતા સાથે અને મોટી દીકરી ઘરે રહેતી હતી. જ્યારે દીકરો વેકેશન હોવાથી મિત્રો સાથે ફરવા ગયો હતો.
આ પછી 25મી એપ્રિલે સવારે ચાર વાગ્યે દીકરીને પેટમાં સખત દુઃખાવો ઉપડતાં તેની માતા અને નાની બહેન તેને હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં ડોક્ટર્સે સાચું કારણ જાણવા સોનોગ્રાફી કરતાં યુવતીને ચાર મહિનાનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટરે યુવતીની માતાને તેમની દીકરી માતા બનવાની છે અને ચાર મહિના ગર્ભવતી છે, તેવું જણાવતાં માતા આઘાતમાં બેભાન થઈ ગયા હતા.
જોકે, હવસખોર પિતાને આનાથી કોઈ જ ફરક પડ્યો નહોતો અને માસિક આવવાની ગોળીઓ લેવાનું જણાવ્યું હતું. આ પછી ગત 24મી એપ્રિલે સાંજે 7 વાગ્યે દીકરી રસોઇ બનાવતી હતી, ત્યારે સંબંધ માટે કહ્યું હતું, પરંતુ ત્યારે દીકરીએ પેટમાં દુઃખતું હોવાનું જણાવતા પિતાએ ઠપકો આપ્યો હતો કે, તે માસિકની ગોળી કેમ લેતી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -