અમદાવાદ: BMW કારમાં અચાનક લાગી આગ, કોઈ જાનહાનિ નહી, જુઓ વીડીયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ: અમદાવાદના નિકોલ વિસ્તારમાં એક કારમાં અચાનક જ આગ લાગી હતી. આ કાર ચંદીગઢ પાસિંગની હતી અને ગરમીને કારણે કારમાં હીટ થતાં આગ લાગી હતી. ફાયરબ્રીગેડને તાત્કાલિક જાણ કરાતા ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. કારમાં છ લોકો સવાર હતા પરંતુ કોઇ જાનહાનિ થઇ ન હતી. આ ઘટનાને પગલે નિકોલ રોડ પર ટ્રાફિક જામ થતાં ટ્રાફિક પોલીસે પહોંચીને ટ્રાફિક ક્લીયર કરાવ્યો હતો.