અમદાવાદઃ SBIમાંથી ગઠિયાએ કેવી રીતે કરી 50 હજાર રૂપિયાની ઉઠાંતરી? જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદઃ નવરંગપુરા વિસ્તારમાં આવેલી એસબીઆઇ બેન્કમાં 50 હજારની ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. બેન્ક ચાલુ હતી ત્યારે કેશ કાઉન્ટર પર લાંબી કતાર હતી, જેને લઇને સફેદ કલરની એક કોટી પહેરીને શખ્સ લાઇનમાં ઉભો રહે છે અને એક કાઉન્ટર પર પડેલા 50 હજાર રૂપિયા એક સફેદ કાગળની આડશ રાખીને ઉપાડીને ફરાર થઇ જાય છે. આ મામલે નવરંગપુરા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram