અમદાવાદઃ દીકરી સગીર હતી ત્યારથી પિતા ગુજારતો બળાત્કાર, જાણો પોલીસે શું કર્યું?

Continues below advertisement
અમદાવાદઃ શહેરના પોશ વિસ્તારમાં દીકરી પર સાવકા બાપ દ્વારા બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સાવકા બાપ પર ચારેકોરથી ફિટકાર વરસી રહ્યો છે. યુવતીની ફરિયાદને આધારે હાલ સાવકા બાપની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં, મદદગારી કરનાર માતાની પણ અટકાયત કરી વધુ તપાસ હાથ ધરાઇ છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram