ACBએ કૌભાંડીઓના કર્યા પર્દાફાશ, 50થી વધુ ભ્રષ્ટ અધિકારીઓની ધરપકડ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
એન્ટી કરપ્શન બ્યૂરો વિવિધ ખાતામાં કૌભાંડીઓના પર્દાફાશ કર્યાં છે. ખેતતલાડી, જમનીથી લઈને શૌચાલયના કૌભાંડમાં 50થી વધુ ભ્રષ્ટ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. છેલ્લા પાંચ મહિનામાં 118 કેસો નોંધાયા છે.