Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો

Continues below advertisement

Ahmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલો 


અમદાવાદ શહેરના ઓઢવ રિંગ રોડ વિસ્તારમાંથી ઝડપાઇ નકલી ચલણી નોટ, જે અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી પાડી, અમદાવાદના ઓઢવ રિંગરોડના અદાણી સર્કલથી હાથીજણ સર્કલ તરફ આવતી ફોરવ્હીલને રોકી તપાસ કરતા નકલી ચલણી નોટ ઝડપાઇ, નકલી ચલણી નોટ સાથે 3 આરોપી ઝડપાયા, જેમાં નકલી ચલણી નોટમાં 500 રૂપિયાની 9.26 લાખની કિંમતની 1852 નોટ ઝડપાઇ, નકલી ચલણી નોટ સાથે આરોપી મેહુલ સોની, નિખિલ સોની અને વિશાલ કર્મા નામના 3 યુવકોની ધરપકડ કરવામાં આવી, અમદાવાદમાં રથયાત્રા અનુસંધાને ચુસ્ત પણે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તે સમયે કારની તપાસ કરતા નકલી ચલણી નોટ ઝડપાઇ. વાહન ચેકીંગ દરમિયાન આરોપીઓ પોલીસ પકડમાં આવ્યા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram