ભરુચઃ બેકાબુ ટેન્કર હાઈ-વે પર આવેલા શોપિંગ સેન્ટરમાં ઘૂસી ગયું, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ભરૂચઃ નેશનલ હાઇવે ઉપર આવેલ આરટીઓ નજીકના શોપિંગ સેન્ટરમાં બેકાબૂ ટેન્કરે ઘૂસી જતાં અફરા-તફરી મચી ગઈ હતી. દુકાન સહિત વાહનમાં ઘુસાડી દેતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.