બિટકોઇન કૌભાંડઃ કિરીટ પાલડીયાની ધરપકડ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ 12 કરોડના બિટકોઈન મામલે કિરીટ પાલડીયાની ધરપકડ કરવામાં આવી છે. 4 દિવસની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. કિરીટ પાલડીયાએ આ કેસમાં મહત્વના ખુલાસા કર્યા છે.