દિવાળી અગાઉ શેરબજારમાં તેજી, સેન્સેક્સમાં 550 પોઇન્ટનો ઉછાળો

Continues below advertisement
દિવાળી અગાઉ શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સમાં 550 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો જ્યારે નિફ્ટીમાં 150 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. અમેરિકામાં બાઇડેન રાષ્ટ્રપતિ બનતા આ તેજી જોવા મળી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram