દુષ્કર્મ કેસમાં આસારામની મુશ્કેલી વધી, 4 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવા ગુજરાત HCનો આદેશ,જુઓ ગુજરાટી ન્યુઝ

Continues below advertisement

દુષ્કર્મ કેસમાં આસારામની મુશ્કેલી વધી ગઈ છે. 4 મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવા ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યો છે. સેશન્સ કોર્ટને જલ્દી ચુકાદો જાહેર કરવા માટે આદેશું આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે આસારામની નિયમિત જામીન અરજી ફગાવી કેસના 3 સાક્ષીઓની હત્યાએ થયાની વાતની કોર્ટે નોંધ લીધી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram