દાહોદ: ઝાલોદ ગામેથી દારૂની ફેક્ટરી ઝડપાઇ, SOGએ દરોડા પાડયા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
17 Dec 2021 05:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદાહોદના ઝાલોદ ગામેથી દારૂની ફેક્ટરી ઝડપાઇ હતી. પેવર બ્લોકની ફેકટરીમાં દારૂ બનાવતા હોવાનુ સામે આવ્યું છે. દાહોદ SOGએ દરોડા પાડીને દારૂ બનાવવાનું કારસ્તાન ઝડપી પાડ્યું છે. 2500 બોટલ સાથે સ્ટીકર અને ઢાંકણા પણ જપ્ત કર્યા છે.