દ્વારકા: ભાટિયા ગામના સબ પોસ્ટ ઓફિસમાંથી 1 કરોડ 56 લાખની ઉચાપત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
દ્વારકા ભાટિયા ગામમાંથી સબ પોસ્ટ ઓફિસમાંથી કર્મચારીએ કરેલી 1 કરોડ 56 લાખની ઉચાપતના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. તારક જાદવ નામના કર્મચારીએ આ ઉચાપત કરી હતી. કોમ્પ્યુટર અને અન્ય વસ્તુઓ કબ્જે કરાઈ છે. કર્મચારીએ પોતાના હકનો ગેર માર્ગે ઉપયોગ કર્યો હતો.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Police Gujarat News Dwarka ABP News State Investigation Office ABP Live ABP News Live ABP Asmita Live Bhatia Village ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates Subpost Tarak Jadav