Guarat News | દમણમાં મુસ્લિમ યુવક હિન્દુ યુવતીને ભગાડી ગયો, પરિવારે શું કરી માંગ?
gujarati.abplive.com
Updated at:
11 Feb 2024 06:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGuarat News | સંઘપ્રદેશ દમણના એક વિસ્તારની યુવતી શોધખોળને લઈને યુવતીના પરિવાજનોના વલસાડમાં ધામા. 40 થી 50 ગાડીઓમાં યુવતીના પરિવારજનો બીનવાડા ખાતે યુવતીની શોધખોળ કરવા પહોંચ્યા. યુવતી બીનવાડા વિસ્તારના તૌરીફ નામના યુવક સાથે ભાગી હોવાની માહિતી મળતા પરિવારજનો મોટી સંખ્યા માં બીનવાડા ગામે આવ્યા. સમગ્ર મામલે પોલીસ ને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે. પરિવારજનો એ દમણ પોલીસ માં ફરિયાદ આપી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા પરિવારજનો મેદાને ઉતર્યા. મોટી સંખ્યા માં દમણ ના સ્થાનિકો સાથે યુવતી ના પરિવારજનો એ ધામા નાખ્યા. સ્થાનિક ધારાસભ્ય અરવિંદ પટેલ પણ સ્થળ પર પહોંચ્યા.