ખેડા: વણસોલ ગામે પત્નીની હત્યા કરનાર પતિને કોર્ટે આજીવન કેદ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ખેડાના વણસોલ ગામે પત્નીની હત્યા કરનાર પતિને કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી. આડા સંબંધોનો વહેમ રાખીને પતિએ પત્નીની હત્યા કરી હતી. આ હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. પોલીસે આ અંગે તપાસ કરીને આરોપીની ધરપકડ કરી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Wife Gujarat News ABP News State Kheda Imprisonment ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication Vansol Village Husband Court Lifetime