Valsad : પુરુષ પ્રેમિકા સાથે હોટલમાં માણી રહ્યો હતો શરીર સુખ ને પત્નિ-પુત્રી આવી ગયાં, વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Sep 2021 02:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવલસાડઃ વલસાડમાં પતિ પત્ની ઔર વો નો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. પરસ્ત્રી સાથે રંગરેલિયા મનાવતા પતિને પત્નીએ ઝડપી પાડતાં હોબાળો થયો હતો. ધરમપુર વાંકલ ગામે આવેલી એક હોટેલ & ગેસ્ટહાઉસના નામે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે, આ વીડિયોની એબીપી અસ્મિતા કોઈ પુષ્ટી કરતું નથી.