અરવલ્લી જિલ્લા સરકારી અનાજના ગોડાઉનમાં વિજિલન્સના દરોડા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અરવલ્લી જિલ્લા સરકારી અનાજના ગોડાઉનમાં વિજિલન્સના દરોડા. અનાજના ગોડાઉનમાં ગેરરીતિ આચરાતી હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી કરાઈ  હતી. મોડાસા અને માલપુરમાં અનાજના ગોડાઉનમાં તપાસ હાથ ધરાઈ હતી. અનાજના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram