પૂર્વ મંત્રી બિમલ શાહના ડોન દાઉદના સાગરીતે આપી ધમકી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Jun 2018 03:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
પૂર્વ મંત્રી બિમલ શાહને અંડરવર્લ્ડ ડોન દાઉદના સાગરીતે વોટ્સએપથી ધમકી આપવામાં આવી છે અને ત્રણ દિવસમાં દસ લાખ રૂપિયાની ખંડણી માંગી છે. જો ન આપે તો પરિવારને મારી નાંખવાની ધમકી આપી છે.