ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પોલેન્ડના પ્રમુખનાં પત્નીએ હાથ ન મિલાવતા પડ્યા છોભીલા, વાયરલ થયો Video

Continues below advertisement
વોર્સો: અમેરિકની પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાલની તેમની વિદેશ યાત્રામાં ફરી એકવાર મહિલાના કારણે છોભીલા પડ્યા હતા. આ ઘટનામાં જોકે તેમના પત્ની મેલાનિયા નહીં પણ પોલેન્ડના ફર્સ્ટ લેડીના કારણે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હતું. અગાઉ યુરોપ અને મિડલ ઈસ્ટમાં પોતાની પ્રથમ ટ્રીપ વખતે મેલાનિયાએ તેમનો હાથ છોડાવી દીધો હતો અને ટ્રમ્પને ક્ષોભનો સામનો કરવો પડ્યો હતો. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram