સુરતના મેયર તરીકે નિમણૂક થયા પછી ડો. જગદીશ પટેલે શું આપી પહેલી પ્રતિક્રિયા? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આજે સુરતના મેયર તરીકે ડો. જગદીશ પટેલ અને ડે.મેયર તરીકે નિરવ શાહની નિમણૂક કરવામાં આવી છે. નોંધનીય છે કે, આજે સુરત ઉપરાંત અમદાવાદ અને ભાવનગરમાં પણ નવી બોડીની જાહેરાત કરવામાં આવી છે. ડો. પટેલે મેયર તરીકે નિમણૂક થયા પછી એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી.