પાટણ: શિક્ષકોની બદલી રદ્દ કરવાનો મામલો, પૂર્વ શિક્ષણાધિકારીએ શું લગાવ્યો આરોપ?, જુઓ વિડીયો
Continues below advertisement
પાટણ (Patan) જીલ્લામાં પ્રાથમિક શાળાના 50થી વધુ શિક્ષકોની (teachers) બદલી રદ્દ કરવાના મામલે મોટા ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. વચેટિયાઓની મદદથી લાખોની રોકડ થતી હોવાની આરોપ શૈક્ષિક સંઘે લગાવ્યો છે. પાટણના પૂર્વ શિક્ષણાધિકારીએ (education officer) જણાવ્યુ છે કે,, શિક્ષકોના સંઘ જ ખોટી ભલામણો કરે છે.
Continues below advertisement
Tags :
Gujarat News Corruption Patan ABP ASMITA Teachers ABP Live ABP News Live Vachetia Educational Union